જનસેવા કેન્દ્ર એ જિલ્લા કક્ષાએ ટેક્નોલોજી અને સકારાત્મક વહીવટનું સમાયોજન છે જેનો મુખ્ય હેતુ પરંપરાગત વહીવટી પ્રણાલીના સ્થાને ઇ-ગવર્નન્સના માધ્યમથી જિલ્લા કક્ષાએ અસરકારક અને પેપર લેસ કાર્ય પદ્ધતિથી નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવાનો છે.
જનસેવા કેન્દ્રમાં એક જ સ્થળે ૧૦૨ નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેના વિભાગમાં તમને જરૂરી નાગરિકલક્ષી સેવા માટેનું ફોર્મ, આવશ્યક દસ્તાવેજોની યાદી તેમજ તે માટેનું જરૂરી માર્ગદર્શન મળી રહેશે.
પ્રમાણપત્રની દર્શાવાયેલ બાર સેવાઓ. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.
ફોજદારીની દર્શાવાયેલ છવીસ સેવાઓ. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.
અન્યની દર્શાવાયેલ પાંચ સેવાઓ. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.
મહેસૂલની દર્શાવાયેલ એકત્રીસ સેવાઓ. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.
માહિતી અધિકારની દર્શાવાયેલ એક સેવા. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.
સમાજ સુરક્ષાની દર્શાવાયેલ એક સેવા. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.
પુરવઠાની દર્શાવાયેલ તેર સેવાઓ. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત
શ્રી રાજેન્દ્ર ત્રિવેદીમાનનીય મહેસૂલ મંત્રીશ્રી, ગુજરાત
શ્રીમતી ક્ષિપ્રા એસ. આગ્રે, આઇ.એ.એસ કલેકટર, વલસાડ સંદેશ વાંચો
e-Dhara
ANYROR
GSWAN
Chief Electoral Officer
Digital Gujarat
National Portal
Gujarat Portal
Vibrant Gujarat
Grievance Redressal
Case Management
Latest Update